શું તમે આ આઈપીઓ (ipo) માં પૈસા લગાવ્યા છે તો થશે ડબલ
જો તમે ipo નું જ્ઞાન ધરાવો છો અને આ ipo ભરીયો છે તો તમે થશો માલા માલ કેમકે આ આઈપીઓ ની gmp ચાલી રહી છે ૧૦૭ % .
Exato Technologies Ltd. sme ipo માં પૈસા લગાવ્યા છે અને તમને લાગે છે તમે થશો માલા માલ કેમકે તેની આજની તારીખે એટલે કે ૦૩/૧૨/૨૦૨૫ ના રોજ તેની GMP 107% જેટલી ચાલી રહી છે .
આ ipo તમને લાગે છે પ્રોફિટ બુક ને તમારા પૈસાને ડબલ કરી શકો છો અને જો તમે રિસ્ક લઇ શકો છો તો તમે તેને ૧૫૦ % સુધી રાહ જોઈ શકો છો કેમકે તેટલો વધારો થઇ શકે છે .
હાલમાં તેની પ્રાઈઝ વેલ્યુ માં ૧૫૫ નો વધારો જોવા મળી રહયો છે
અલોટમેન્ટ તારીખ આજે એટલે ૦૩/૧૨/૨૦૨૫ છે
લીસ્ટીંગ તારીખ ૦૫/૧૨/૨૦૨૫ જોવા મળી રહી હે
એક લોટમાં તમને ૨૦૦૦ શેર મળશે
અંતિમ તારીખ સુધીમાં આટલો ગણો ભરાય ગયો હતો જેની માહિતી નીચે મુજબ છે જેમાં
(1) Retil Subription 1068.74 x
(2) BHNI 594.09 x
(3) SHNI 927.42 x
